Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરમણિકત પડાવશ્યક બાલાવબોધ
૪૧
દિઈ, તિવારઈ સૂન્યપણઈ સાંભલઈ નહી ૨૫, ગુરુનઈ વસરિઈ અધેિ સભા સમક્ષ આપણÈ ગુરૂનઈ કહઈ તુમ્હનઈ અર્ધ ઈમ છઈ ૨૬, આપણી કથાઈ કરી ગુરૂની કથા છેદઈ ૨૭, સિવણાં ભિક્ષાવેલા થઈ ઈમ કહી ગુરૂની સભા ભાંજઈ ૨૮, સભા અણઉઠિઈ આપણી પિડિ તાઈ જણાવી ભણી સવિસ્તર રિ વખાણ કરઈ-૨૯. ગુરૂન લઈસણઈ સંઘારઈ પર લગાડઈ ૩૦, ગુરુનઈ આસનિ બઈસઈ ૩૧, ગુરૂ થકી ઊંચઈ આસનિ બઈસઈ ૩૨, ગુરૂની રીતિઈ સમઈ આસનિ બઈસઈ ૩૨, ગુરૂની રીતિઈ સમઈ આસનિ બઈસઈ ૩૩-ઈમ તેરીસ આશાતના કહી જે કિંચિ મિચ્છા એ વૈયાવચ્ચાદિકનઈ સમર્થ હૂત્તઉં, જે ફૂડઉં આલંબન આશ્રીઈ તે આલંબન બિહું પ્રકારિ એકવડિયાલંબન બીજઉં પડિયાલંબન જિ મિથ્યાત્વ બહુલિ જીવ હુઈ તે મિથ્યાક્રિયા કહીઈ. મણદુક્કડા એ મનની જે કુવિકલ્પ હતકનઈં ઊપજિવઈ કરી, વય દુક્કડા એ વચન નઈ પાડૂઊં બોલિવઈ કરી. કાયદુક્કડા કાયનઈ અવિનઈ કરી. કોહા એ ક્રોધ લગી. માણાએ માન લગી. માયા એ માયા લગી. લોભા એ લોભ લગી. જે કાઈ અવિનઉ કીઘઉ હુઈ, એતલઈ દિહાડાન પોપ આલોય.
હિવે ત્રિહું કાલનઉ અવિનય આલોઈઈ છઈ. સવ્યકાલીયા એ સર્વ અતીત આનાગત વર્તમાન ત્રિહું કાલિ. આણઈ ભવિ અનેરે ભવે જે આશાતના હુઈં. સલ્વમિચ્છા વધારા એ સવ્વ લાજે મિથ્યા ઉપચાર, જે કૂડ ઈંમ નિર્વિનય કીધા હઈ. સવ્વ ધમ્મા ઈક્કમણા એ સર્વ ધર્મ અષ્ટ પ્રવચન માતાદિક તેહનઉં બંધન. આસાયણા એ તેહી આશાયના ઈ કરી. જેમેએ. જે મઈ અતીચાર અપરાધ કીધઉં. તસ્સ હે ક્ષમાશ્રમણ તાહરી સાખાઈ પડિક્કમામિ પડિક્કમઉં. વલી એહવ૬ નહી કર - નિંદામિ. આપણી હિયા માહિ નિંદઉ. ગર તુમ્હ સાખિ ગર હતું, અપ્રાણ વોસિરામિ આશાતનાકારક આપણવઉં વોસિરઉં. બીજઉં વાંદણ. ઈસી જિ પરિઈ દીજંઈ. પણઈ આવસ્સિયા એ ન કહિયઈ. અવગ્રહ બાહરિ ન નીકલીઈ. ઈiઈ વાંદણઈ ૫૮૭૨૨૬ અક્ષર ઈમ ૨૫, આવશ્યક ૧૨. આવર્ત ૧૬, સૂ ૧૬, ઊતર ઈત્યાદિત બોલ સાચવત? જુ વાંદણદાં દિઈ તુ અનેક ભવનાં પાપ કત મહારાજની પરઈ પાપક્ષય ગમાડઈ. ઈસી પરિ વંદનક દેઈ કરી શિષ્ય કાંઈ એક અધૂકાય નમાવી અવગ્રહ માહિ રહી આલોણ કરણહાર હૂતઉ. ગુરૂ પ્રતિ ઈસિવું કહઈ શા
ઈછાકારેણ સંદિસહ ભગવન દેવ સિય આલોએમિ. ઈચ્છકારિ આપણી મનસાઈ કરી સંદિસહ આદેસ દિઉં. હે ભગવન દેસવિય - દિવસ માહિ જ કો અતીચાર લાગઉં. હુઈ અથવા રાત્રિનઉ પણિ જણિવઉ તે તુમ્હ આગલિ આલોઉં પ્રકાસઉં. ગુરૂ કહઇ આલોયહ આલોઉં. શિષ્ય ઈચ્છે કઇં. તુમ્હારનઉં વચન ઈંછG અંગીકરઉં, જો મે દેવસિલે, જેમઈ દિવસા મોહિ અતીચાર કીધઉં. તે પણિ અનેક પ્રકારિ હુઈ તે કહંઈ. કાઈઉ કાય કરી વાઈફ વચનિ કરી. માણસિઉ મનિ કરી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162