Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદરગણિકૃત પડાવશ્યક બાલાવબોધ
૨૯
જ્ઞાન અનંત દર્શન, અનંતવીર્ય, અનંત સુખ - એ થ્યારિ અનંત છઈ. તે ભણી અનંત કહીંઈ. અક્ષય જેહનઉ અનંતઈ કાલિ ક્ષય નથી. અવાવાહ એકે કંઈ આકાશપ્રદેશિ અનંત સિદ્ધ છઈ. પણિ લગારઈ આ બધા નહી. અમૂર્તા ભણી અવ્યાબાધ કહીંઈ અપુનરા - વૃત્તિ કહીઈ મોક્ષ પહતા પછી પાછા નાવઈ. સિદ્ધિ ગઈ નામા ધિય વાણું સિદ્ધિ ગઈ ઈસિવું નામ જે સ્થાનકંઈ છૂઈ એકનઊં લોકાગ્ર તિહાં સંપ્રાપ્ત પહુતી છઈ. નમોનિણાણું ઈસ્યો જિનવીતરાગનઈ નમસ્કાર હઈ. જિયભયાણ જિતજીતા સંસારની ભય જેહે તેહનંઈ નમસ્કાર હઊં.
એ શક્રસ્તવમાહિ આનકવિદ્યા મંત્ર ગોપવ્યા છે. તે સગુરૂની સેવાઈ પામીઈ. ઈણઈ શકસ્તવિ ૩૩ પદ, ૯ સંપદા. ૨૬ર અક્ષર. એતલઈ શક્ર સ્તવસૂત્ર ગણધરનું કીધઉં અનઈ પરમેસરનઈ પરમેસરનઈ અવતારિ શુક્ર ઈસી પરિ સ્તવઈ તે ભણી શુક્રસ્તવ કહીં. જે કહઈ એ ઈંદ્રનું કીધઉં તે અલીક કોઈ સૂત્ર ગણહર રઈય. ઈતિ વચનાત્.
દિવ દ્રવ્યાહંત જે વીતરાગના દલવાડા તેહની અરિહંતાવસ્થા વંદનીય, જિમ ભરથેસરિ શ્રી મહાવીરનઉ જીવ મરીચિનઈ ભવિ વાંદિઊ તે ભણી દ્રવ્યાહત અનઈ વત્તર્માન તીર્થકર વાંદિવા ભણી પૂર્વાચાર્યવૃત એ ગાહ ભણાઈ. જે અઈ આ સિદ્ધાર્થ ઈત્યાદિ ગાથા. જે અતીતકાલિ તીર્થકર હૂઆ, અથવા મહા વિદેહિ સીમંધર સ્વામી પ્રમુખ વિહરામણ જયવંતા છઈ તે સઘલાઈ અતીત અનાગત વિહરમાણ મન વચન કાર્ય કરી વાંદઉં. એતલઈ દ્રવ્યાહત વાંદિવાન બીજ અધિકાર હઊ. એ શુકસ્તવનું બાલાવબોધ કથા
પછઈ પંચાંગ પ્રણામ કરી ઊભા થઈ પગે હાથે યોગમુદ્રા સાચવતી ચૈત્યસ્તવ દંડક કહઈ. અરિહંત ચેઈણિ કરેમિ ક્રાઉસગ્ગ એણે બિહું પદે પહિલી સંપદા, અરહંતની ચૈત્યપ્રતિમા તે આશ્રઈ કાઉસગ્ન કરઊ કિસ્સા ભણી કહઈ વંદણ વત્તિયા એ ૧. ઇત્યાદિ છએ પદે બીજી સંપદા. વંદણ કહીંઈ. ત્રિધા શુદ્ધિઈ. કરી પ્રણામનું કરિવું. તે ભણી જે પુણ્. જગન્નાથ વાંદતા હુઈ તે પુણ્ય કાઉસગ્ગ કરતાં મઝનઈ હુયો. પ્રાકૃત ભણી વૃત્તિયાએ થિઉં. પુઅણવત્તિયાએ પૂજન સૂકસું સૂકર્ડિ કરી. સક્કાર વત્તિયાણ એ-સક્કાર કહીશું વસ્ત્ર આભરણાદિકની પૂજા. એહ ભણી શિષ્ય પૃચ્છા કરઇ. જિન અણવત્તિયાએ સક્કાર કહતાં પૂજા સક્કારના ફલપ્રાપ્તિ થઈ. તિમ પૂજા સક્કાર કાઈ ન કીંજાઈ. ગુરી કહઈ ફૂલની પૂજા. ચારિત્રવિરાધના હેતુ ભણી મહાત્માનઈ કારવા નાવઈ. જિણિ કારણિ ઇસિકં સિદ્ધાંતિ ભણિઉ. છજીવદાય સંજમો દધ્વાર્થીએસો વિરુઝઈ કાસિણો તો કમિણ સંજવિહી પુષ્કાઈયં ન ઈત્યં |૧ ઈસ્યા આગમવચનઈ નું સાવઘના કારણવાર શ્રાવકનઈ જિ દ્રવ્ય પૂજાં કહી દ્રવ્યપૂજાનું ફલ ઉત્કૃષ્ટનું બાર દેવલોક લગઈ હુઈ અનઈ ભાવપૂજા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162