Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora
View full book text
________________
મેરુસુંદર ગણિકૃત ષડાવશ્યક બાલાવબોધ
૩૧
નમસ્કાર હઉ, ચૈત્યસ્તવ બાલાવબોધ.
પહિલી થઈ કહ્યા પુઠિઈ યોગમુદ્રાઈ હાથ જોડી લોગસ્સઉજઝોઅગાર કહીઈ. એહ માંહિ વર્તમાન ચકવીસ જિનનાં નામ કહ્યાં છઈ. તેહ ભણી એ ચતુર્વિશતિ તવ કહીંઈ. લોગસ્સઉજઝોઅગાર ઈત્યાદિ લોક કહતાં ચઉદ રાજ માહિ કેવલ જ્ઞાનિંઇ કરી, ઉદ્યોતના કરણહાર છઇં. ધર્મ તીર્થીયરે ધર્મતીર્થ જે ચતુર્વિધ શ્રીસંઘ તેહના પ્રવર્તાવણહાર છઈ. જે જિન અરિહંતે કિન્નઈમ્સ એહવા અરિહંત હું કીર્તિ સુસ્તવિસુ. ચઉવીસઈ તીર્થકર કેવલજ્ઞાની ઝઝૂઆ. અપિ શબ્દ કહતાં પરવતક્ષેત્રિ મહાવિદેહિ ક્ષેત્રિ જે છઈ જિન તે પણિ હું સ્તવિસુ.
- હિવ અનુક્રમિઈ કરી નામ કહીઈ. ઉસભમ્ જિયં ચ વંદે ઈત્યાદિ અર્થ સુગમ છઈ. તથાપિ તીર્થકર નામનું અર્થ કહીશું. પહિલઈ સઉણઈ માતાઈ વૃષભ દીઠઉં. અથવા ઉરપ્રદેશિ વૃષભનઉ આકાર હૂત. તેહ ભણી શ્રી આનાદિપનઈ વૃષભનામ ૧, સારિ પાસે ખેલતાં જિતશત્રુ રાજાઈ ગર્ભનઈ પ્રમાણિ વિજયારાણી જી પી ન સકા તે ભણી અજિતનામ ૨, જિણિ ગર્ભ આથઈ પૃથ્વી માહિ અધિક ધાનવઉ સંભવ હૂઈ. તે ભણી પદ્મપ્રભ ૬, નગર્ભિ આથઇ માતાનઇ બેહૂ પાસા સુકૂમાલ હયા. તે ભણી સુપાસી. ૭. ગર્ભિ આવ્યઈ ઇંદ્રિસ્વામી વલી વલી અભિનંદિઉ પ્રસંસિલે, તે ભણી અભિનંદન, ૪, ગભિ આવ્યઈ માતાનઈં શોભનમતિ હુઈ તે ભણી સુમતિ નામ. ૫. ગર્ભિ આઈ માતાનઈં પદ્મ ઊપરિ સૂવાની ડોહલી ઊપનઉ, દેવતાએ પૂરિઉ. તે ભણી સુપાસી ૭, ગર્ભિ આવ્યઈ આસોજી પૂર્ણિમાન ચંદ્ર તે પીવાની ડોહલી ઉપનઉ અથે ચંદ્રમાની પરિઈ ઉજવલ દેહ તે ભણી ચંદ્રપ્રભ - ૮, સુવિહંચ પુષ્પદંત ઈત્યાદિ ગર્ભિ આથઈ માતાનઈં ભણી વિધિ ઊપરિ બુદ્ધિ હુઈ. અથવા પુષ્પ સરીખા દાંત જેહતા તે ભણી બીજઉં નામ પુષ્પદંત ૯, ગર્ભિ આવ્યઈ પિતાની દાઘવર માતાના હાથનઈ ફરસવઈ કરી ઉપલમિઉ. તે ભણી શીતલ ૧૦, વિશ્વનંઈ શ્રેય કરઈ તે ભણી શ્રેયાંસુ ૧૧, જિણિ ગર્ભિ આથઈ ઈંદ્ર વસુ રત્નની વૃષ્ટિ કીધી તે ભણી વાસુપૂજય ૧૨, જ્ઞાનાદિક ગુણ એહiઈ નિર્મલા થયા, તે ભણી વિમલ ૧૩, જ્ઞાનાદિક ગુણ એહiઈ અનંત છઈ. તેહ ભણી અનંતનામ ૧૪, દુર્ગતિ પડતાં ધરાઈ, તેહ ભણી ધર્મનામ ૧૫ ગર્ભિત આવિઈ નગરમાહિર શાંતિ હૂઈ, તે ભણી શાંતિનામ ૧૬, કુંથુઅ-ચ મલ્લિ ઈત્યાદિ માતાઈ પંચવર્ણરત્નમઈ કુંથ કહીઈ સૂપ દીઠઉ સફણામહિ તે ભણી કુથુંનામ ૧૭, ગર્ભિ છતઇ. માતાઈ રત્નમય આરઉ દીઠઉ, તે ભણી અનામ, ૧૮, ગર્ભિ છતઈ ગઈ રિતુના ફૂલની શિયાની ડોહલી ઉપનઉ, દેવતાએ પૂરિઉં, તેહ ભણી મલ્લિનામ ૧૯ ગર્ભિ છતઈં માતા મહાતમાની પરિઈ સુવ્ર અરિષ્ટ રત્નમય ચક્રની ધારા આક્રાશિ ઊલલતી દીઠી. તે ભણી નેમિ. ૨૨. ગર્ભિ ઇતઈં માતાઇ રાત્રિઇ સાપ પાસઈ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/33fbeb2b76bc4cf825077bdfa7f27a1dc04b676d7e9d73153d910f649a720a0e.jpg)
Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162