Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 37
________________ મેરુસુંદરગણિરચિત ષડાવશ્યક બાલાવબોધ હિવે ઈહાં દિનકૃત્યવિવરણ કહીસિઈ. ઈસ્યÛ અર્થે પ્રતિજ્ઞાત હૂંતઈં. ઈરિયાવહીયા એ અપડિકંવંતા એન કપ્પઈ કિંચિ ચેઈય વંદણ સાયાઈ. ઈસ્યા આગમવચનનું પહિલું ઈરિયાવહી પડિક્કમઈ યથા ઈસ્યા આગમ. ઈચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજઝાએ નિસીહિયાએ, મત્લએણ ૨૨ વંદામિ. વરવાણી ઈચ્છઈ, ઈચ્છામી =ઈછઉં, વાંછઉં. ખમાસમણો = હે ક્ષમાશ્રમણ ! મૂલગુણ, ઉત્તરગુણ, ઉત્તરગુણે સહિત કાલનંઈ અનુસારિ સાધુ, તેહનઈં વાંદઉં. જાણિજઝાએ = યાપનીય કહીંઈંશરીરશક્તિ આપ૫ણી. નિસ્સીહિયા એ = પાપવ્યાપારનઉ નિષેધ, તિણિ કરી. મર્ત્યએણ વંદામિ = મસ્તકિંઈ કરી વાંદઉં. એતલઈ ૨૮ અક્ષર ભારી, શ્લઘુ ૨૫. પછઈ ઊભઉ થઈ બેવઈ હાથ જોડી કહઈ-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈરિયાવહી ય પડિક્કમામિ ઈચ્છકારિ સદિસહ કહીઈં. ‘આદેસ દિઉ ભગવન્ ! જિમ હું ઈરિયાવહી પડીકમઉં.' ગુરુ કહઈ ‘પડિક્કમહ’. શિષ્ય કહઈ ‘ઈત્ય’=ઈમ જિ કરઉં. પછઈ ચિહું આંગુલનઉં આતરઉં બિહું પગનઈ આગલિ કરતઉં. ત્રિણિ આંગુલ ઝાઝેરાં આંતર પાછલિ કરતઉ, ઈસી જિનમુદ્રા પણ સાચવતઉ અનઈ આંગુલિ બિહું હાથની એકેક માહિ કરી પઠાકોસનઈ આકાર બેવંઈ હાથિ મુખ આગલિ દીજઈ અનઈ બિહું હાથના કૂપર પેટ ઊપરિ આણીઈ-ઈસી યોગમુદ્રા. હાથે સાચવત ઈરિયાવહી ઊચરઈ. ઈચ્છામિ પડિક્કમિઉં, ઈરિયાવહીયાએ, વિરાહણાએ - એ ત્રિકું પદે પહિલી સંપદા. ઈર્યાપથ ભણીઈ સાધુનું શ્રાવકનું શ્રીચાર, તિહાં જે વિરાધના હુઈ, તેહ થકઉ નિવર્તિવા વાંછઉં. કિસિ કરતાં વિરાધના હુઈ. તે કહઇ. ગમણાગમણે એ બીજી સંપદા. હાંમ થકા અનેથિ જઈઈ તે ગમન. વલી પાછી આવીઈ તે આગમન તિણિ કરી વલી કહŪ. પાંણક્કમણે બીયક્કમણે હરિયક્કમણે એતલઈ ત્રીજી સંપદા. ઠામ થકા પાણ ભણિયઈ પ્રાણીયા કહીંઈ. બે ઇંદ્રિય, તેંદ્રિય, ચઉરિંદ્રિય - તેહનઉ આક્રમણ કહીઈ પિંગ કિર ચાંપવઉ. બીય =બીય. બીય કહતાં મૂંગપ્રમુખ ધાન, તેહનંઈ ચાંપિવઈ. હરિય હરિત કહતાં સઘલી વનસ્પતિ. તેહનઈં આક્રમણિ ઓસા, ઉનિંગ, પણગ, દગ, મટ્ટી, મક્કડા સંતાણા સંકમણે. એ ચઉથી સંપદા. ઓસ કહિતાં ત્રેષ આકાશ થક, જે સૂક્ષ્મ અપકાય પડઈ તે. ઉનિંગ કહતા ગર્દભાર જે જીવ ભુઈ વાટલઈ આકારિ વિવર કરઈ તે ઉનિંગ કહીઈં. અથવા ઉનિંગ નામિઈ કીડીનાં નગરા પ્રમુખ સહૂ જાણિવા. પનક પંચવર્ણનીલિ ફૂલિ. દગ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162