Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી નર્મદાશંકર જ. રાવલ (કાવ્યતીર્થ સાહિત્યાચાર્ય B. A. (1st class ) s. T. C. ભાવનગરવાળા છે. મારા દીક્ષા ગુરૂ શ્રી પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહામંડલેશ્વર વેદાંતાચાર્ય ૧૦૮ શ્રી અયંગાનંદજી મહારાજ - કનખળ હરિદ્વાર છે. P. હાલમાં તેમની ગાદી પર વેદાંતાચાર્યજી શ્રી શુકદેવજી મહારાજ મહામંડલેશ્વર છે તેમને પણ હું ઘણે જ ત્રાણું છું. જગતમાં પુસ્તકે તે ઘણા જ છે. તત્વજ્ઞાનના પુસ્તકો અઘરા પડે છે ને ઘણું ઓછા મનુષ્ય વચે છે તેથી આ પુસ્તક છપાવવાનું પ્રથમ માંડી વાળ્યું હતું પણ સમય જતાં જણાયું કે કઈ વાંચે કે ન વાંચે, તેના ફળની ઈચ્છા નથી. જેમ કુલે ખીલે છે, સૂર્ય ઉગે છે, વર્ષા થાય છે, વસ્તુને સ્વીકાર કર કે ન કરે તે મુમુક્ષુ પર આધારિત છે કેવળ મારી પવિત્ર ફરજ સમજી આ જનતા જનાર્દનને ચરણે ધરી દેવું અને તેથી જ આ ટુંકે પણ અઘરે પુરૂષાર્થ કર્યો છે. “ફળ તે નિષ્કામભાવ છે.” મેં કેવળ મારી વૃત્તિ જ સંતેવી છે. ને તેથી મને આનંદ થાય છે. ફળ ઈશ્વરાધીન છે અg વહુના આ પુસ્તક માટે આર્થિક સહાય કરનાર સર્વને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. લી. લેખક તથા સંપાદક, ૫. સ્વામી વિરક્તાનંદજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 310