Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 11
________________ Jain Education International પૂજ્ય દાદાસાહેબની સાહિત્ય સૃષ્ટિ આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, નવ તત્ત્વ પ્રકરણ, તંદૂલવેયાલિય સૂત્ર વગેરે ગ્રંથોના બાલાવબોધ (ગુજરાતી વિવેચનો). વિધિ શતક, એષણા શતક, વિધિ વિચાર વગેરે સાધુ આચાર સંબંધી ગુજરાતી પદ્ય કૃતિઓ. ચર્ચા અને પ્રશ્નોત્તર રૂપે અનેક લેખો. ♦ સંસ્કૃત – ગુજરાતીમાં લખાયેલા પત્રો-પટ્ટકો. ♦ સપ્તપદી શાસ્ત્ર, ગીતાર્થકુલક વગેરે પ્રાકૃત ગ્રંથો. વિવિધ વિષયની અનેક બત્રીસી, છત્રીસી, બાવની, સિત્તેરી પ્રકારની રચનાઓ. સાધુ વંદના, નાની આરાધના, મોટી આરાધના, મોટા અતિચાર વગેરે આરાધના વિષયક કૃતિઓ. ♦ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ સ્તુતિઓ, સ્તવનો અને સજ્ઝાયો. પટ્ટાવલી રાસ વગેરે ઇતિહાસ વિષયક રચનાઓ. અનેક ઉપદેશાત્મક પદો, કાવ્યો, દૂહા, લેખ. અગિયાર બોલ વિષયક ગદ્ય-પદ્ય રચનાઓ. For Private & Personal Use Only સંઘસૌરભ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 176