________________
સંવચ્છરીપ્રતિક્રમણ
NEZ
શોપ
ક્રિયાની આવશ્યકતા
જ્ઞાન અને ક્રિયા એક જ રથના બે પૈડાં છે. એમાંથી એક પણ પૈડુ' નબળું હાય તા આત્મારૂપી રથ મુક્તિના પંથે સરખી ગતિ કરી ન શકે, માટે જ આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા બંનેને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એથી જ ‘જ્ઞાનથી જાણેા અને ક્રિયાથી આદરે’ આ ઉક્તિ પ્રસિદ્ધિમાં આવી છે. વળી અપેક્ષાએ જ્ઞાન ભલે સ્વલ્પ હશે તા તે ચાલશે પણ ક્રિયાવાદના અમલ બરાબર નહિ હાય તા તે નહીં ચાલે. જ્ઞાન તા ખીજાનું પણ આપણને (ક્રિયા વગેરેમાં) કામ લાગશે પણ ક્રિયા ખીજાની કરેલી ખીજાને ઉપયાગી કદિ થતી નથી. ક્રિયા તા પેાતાની જ પેાતાને ફળ આપે છે. સહુની જાણીતી વાત છે કે કાઈ પણ વિદ્યાકલા વગેરેના જાણુપણાનું ફળ પેાતાના જાણુપણાને અનુકૂલ પ્રવૃત્તિ કરવામાં રહેલું છે. આ એક જગજાહેર નિર્વિવાદ સત્ય છે. કાઈ પણ બાબતનું જ્ઞાન મેળવી લીધા બાદ તે જ્ઞાનને વાગાળ્યા કરવાથી, તે જ્ઞાનની ડાહી ડાહી વાતા કરવાથી કે તેના મનેરથા કરવા માત્રથી માનવી કરશે જ લાભ મેળવી શકતા નથી. એ સહુ કાઈનું અનુભવ સિદ્ધ, કાઈ પણ દલીલથી ઈન્કાર ન કરી શકાય તેવું આ સત્ય છે.
આપણું આ શરીર પણ એ સત્યને ટેંકા આપે છે અને કહે છે કે આંખથી જુએ અને પછી પગથી ચાલેા તા ધૃષ્ટ સ્થાને પહેાંચશે. આંખ નાનના સ્થાને છે અને પગ ક્રિયાના સ્થાને છે.
અરે! તરવાની ક્રિયાના શ્રેષ્ઠ જાણકાર તરવૈયા પણ પાણીમાં પડયા પછી તરવા માટે હાથ પગ ચલાવાની ક્રિયા જો ન કરે તે તે પાણીમાં ડૂખી જાય. આ દૃષ્ટાંત સૂચિત કરે છે કે એકલું જાણપણું કાફી નથી અર્થાત્ તેથી પૂરી સફળતા મળતી નથી.
Jain Education International
અરે! શાસ્ત્રમાં તેા સાપેક્ષ દ્રષ્ટિએ એમ પણ કહ્યુ છે કે કદાચ સૂત્ર-ક્રિયાના અથ ન જાણુતા હાય પણ મહામત્રાક્ષર જેવા મહર્ષિઓપરમષિએ પ્રણીત એવા સૂત્રાનું શ્રદ્ધા રાખીને ભાવપૂર્વક શ્રવણુ કરે
For Private & Personal Use Only
www.jainelibrary.org