Book Title: Samvatsari Pratikramanni Saral Vidhi Author(s): Yashodevsuri Publisher: Jivanmani Sadvachan Mala TrustPage 14
________________ સંવછરી પ્રતિક્રમણ ક ક્કી છે - II પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ स्वस्थानात्परस्थानं प्रमादस्यवशाद् गत: । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ અર્થ–આત્મા પ્રમાદનાવશથી પિતાના (ક્ષમાદિરૂપ) સ્થાનમાંથી (કષાયાદિ ભાવ રૂ૫) પરસ્થાનમાં ગયે હોય, તો તેવા આત્માને પાછો પોતાના સ્થાનમાં (ક્ષમાદિ ભાવમાં) લાવ તેનું નામ “પ્રતિક્રમણ છે. ત =એટલે પાછું, મળ =એટલે હઠવું. એને સ્થૂલ અર્થ એ છે કે પાપથી પાછા હઠવાની ક્રિયા તેનું નામ પ્રતિકમણ, આ અર્થ પ્રતિ ક્રમણ શબ્દને થશે. હવે પાછા હઠવું કહ્યું તે શેનાથી પાછા હઠવું? તેને જવાબ ઉપર લેક આપે છે, તેને આપણે સ્પષ્ટતાથી સમજીએ. જીરાન-એટલે આત્મા પિતાના સમ્યગૂ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને અપ્રમાદિ આત્મિક ભાવમાં ત્રિવિધ રીતે ત્રિકરણ ભાવે રમણકરે, શુભયોગમાં રહે. સ્વ-ભાવ દશામાં રહે છે. આ આત્માનું સ્વસ્થાન કહેવાય. પરથાન–સ્વસ્થાનમાં જણાવેલી બાબતોથી પ્રતિપક્ષી ગણતા ભાવોમાં અથવા પરભાવ દશામાં અર્થાત વિરાધક ભાવમાં રમણ કરવું તે. આરંભ-સમારંભ અને પાપની સંસારીક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ રોગને જોડવા, અશુભાગમાં રહેવું એ બધી પરભાવ દશા છે. જ છે. - ભગવાન શ્રી મહાવીરના સાધુઓ વક્ર અને જડ સ્વભાવના હેવાથી તેમને અતિચાર- પૂરો સંભવ હોવાથી પ્રતિક્રમણ ધર્મ હોય છે. એટલે એમને પાપ દેષોની આલોચના-પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૧. આ શબ્દનાં પડિકમણું, પડકમણું એવાં અપભ્રષ્ટ નામાન્ત રેપણુ પણ થયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 216