________________
WISDPEDES • વિધિ * * * 1 )
- આ વખતનાં ચિત્ર પ્રદર્શન માટે બનાવેલાં મોટા વિ ઉપરથી બનેલા બ્લેકનાં આપ્યા છે જેથી જુના ચિત્રોથી આ જુદા - છે તેમ લાગશે જ અને આ વખતે તેને કલરમાં છપાવ્યા છે. એથી વધુ આકર્ષક લાગશે.
- ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની સત્ક અને પરમ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને શિષ્ય-પ્રશિષ્ય તથા આત્મસ્નેહી જનો, દીલ પ્રીટર્સવાળા શ્રી લાલભાઈ વગેરેના સહકારથી નાનકડું પણ આ પ્રકાશન બધી રીતે સુંદર થવા પામ્યું તે માટે પ્રસન્નતા અનુભવું છું અને ધર્મસ્નેહી શ્રી લાલભાઈને ધન્યવાદ આપું છું.
સહુ કોઈ આ પુસ્તિકાનો લાભ ઉઠાવે એ જ મંગલ કામના !
તા. ૧૫-૭-૭૩ " ૪૧, રીજરેડ, વાલકેશ્વર, મુંબઈ
મુનિ યશવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org