Book Title: Samvatsari Pratikramanni Saral Vidhi Author(s): Yashodevsuri Publisher: Jivanmani Sadvachan Mala TrustPage 11
________________ mo P વિધિ સહિત થતાં પહેલાં કહું, જેથી તમને થાડા સંતાષ અને આનંદ આવશે. પણ અમુક હા પાડે તે અમુકને ના ગમે તેમ હાય તા તમારે વધુ સમય લેવાની મારી ઈચ્છા નથી. સહુને વિશ્વાસમાં લેવા મેં આમ કહ્યુ', એટલે ચારે બાજુએથી અમારી હા છે, અમારી હા છે' એમ પ્રત્યુત્તર મળ્યા. નાના મેાટા સહુએ રાજીખુશીથી કર્યુ. એટલે મને ખળ મળ્યું. અને પછી મેં છ આવશ્યક શું? તે કહીને પ્રથમ આવશ્યક સામાયિક' કર્યું, ત્યાંથી સમજણુ આપવાનું શરૂ કર્યુ. અને પ્રતિક્રમણનાં તમામ સૂત્રેા અને મુદ્રાઓના પરિચય આપ્યા. અન્તમાં ‘સ‘તિકર’ પુરું થયુ. ત્યારે ખાસા ત્રણ કલાક થવા પામ્યા પણ મારે કહેવું જોઈએ કે કોઈએ કશી ગરબડ કરી નહીં. અવાજ ક નહી”, કાઈએ અરૂચી દાખવી નહી. પ્રતિક્રમણુ પૂરું થતાં સહુએ કહ્યું કે જીંદગીમાં પ્રતિક્રમણ શુ છે તે આજે જ જાણવા મળ્યું, ખરેખર આજે અપૂર્વ આનંદ થયા. અમને -એમ થતું કે મુનિરાજ અમને મુહપત્તી કપડાને ઉઘાડ-બંધ કેમ કરાવે છે? વાંદણા વખતે કપાળ ક્રમ કુટાવે છે! અને તમેા ખેાલે જાવ અને જ્યારે અમે કશું જ સમજીએ નહિ ત્યારે સાવ વેડીયાવેટ કરી લાગે, કટાળેા આવે, પછી ઉંધીએ, વાતા કરીએ કે એક બીજાના મેઢાં જોતા ખેસી રહીએ. અને જેલની સજાની જેમ સમય પૂરા કરીએ. . આપે જે પ્રથા શરૂ કરી તે બધા મુનિરાજો અપનાવે તા અમારા જેવા અજ્ઞાન વાતે આનદ મળે તે ભાવ જાગે. તે જ વખતે લેાકાએ માગણી કરી કે સ`વશ્કરીએ પણ આ જ રીતે સમજ આપશે!” મેં કહ્યું કે સહુને મત થશે તેા મતે વાંધા જ નથી. આ વાતની અગાઉથી લેાકેાને જાણ થઈ ગઈ હતી. ચૌદશના પ્રતિક્રમણની હવા પણ લેાકાએ ખૂબ ફેલાવી હતી. એટલે સવશ્કરીએ માણસેાના કદી ન થયેા હાય તેવા ધસારા થયા. સાંકડે માંકડે પણ સહુ બેઠા અને મે તે દિવસે સવછરી પ્રતિક્રમણની આરાધનાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 216