________________
}ZGUZZEN
• વિધિ સંત
હંમેશાં અને નિયત કાલે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. આવાં પ્રતિક્રમણા વર્ષ દરમિયાન પાંચ પ્રકારે કરવાનાં ઢાય છે. ૧. જૈવસિક, ૨. રાત્રિક, ૩. પાક્ષિક, ૪. થાતુર્માસિક અને પ. સવકિ, એમાં અહીં સવાર પ્રતિક્રમણના વિધિ આપવામાં આવ્યે છે.
બાર બાર મહિના દરમિયાન આત્મા પ્રમાદ એટલે વિરાધકભાવને વશવતી થતાં સ્વભાવ દશાની આરાધક ભાવની પ્રવૃત્તિ છેડીને પરભાવદશાના પંથે દૂર સુદૂર સુધી ચાલી ગયા હેાય છે. દૂરસુદૂર ગએલા તે આત્માને, જેમાં દેવ, ગુરુ, અને શ્રુતજ્ઞાનની ઉપાસના મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેવી, હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપા-દાષાનું શમન કરનારી અને ક્ષમા માગવા દ્વારા આત્માના ક્રેાધાદિ કષાયાનું ઉપશમન કરનારી અને વિષયને વાસનાઓની પ્રશાન્ત કરનારી, આત્માને પુષ્ટ કરનારી એવી (પ્રતિક્રમણની) ક્રિયા દ્વારા પાછા તેના મૂલ સ્થાનમાં લાવવા તેને ‘પ્રતિક્રમણ' કહે છે.
આ ક્રિયાને અન્તે કષાય અને વાસનાના ભારથી ભારે એવું મન હળવાશ અનુભવે, મન શાન્ત-પ્રશાન્ત થાય, ચિત્ત અંતર્મુખ બને, સર્વ જ્યેા પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટે તેા સમજવું કે પ્રસ્તુત ક્રિયા રૂડી રીતે થઈ છે અને તેનું શ્રેષ્ઠ ફળ મળ્યું છે.
વળી આનું ખીજું નામ આવશ્યક’ છે. એટલે કે અવસ્ય ચાક્કસ કરવા જેવી બાબત અને તે રાજેરાજ. આના તાત્પર્યા એ કે આ ક્રિયા જૈન માત્રે રાજે રાજ કરવી જોઇએ. રાજેરાજ બંધાતા પાપાનું રાજેરાજ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ અને આધ્યાત્મિક ગુણ્ણાના ઉત્તરાત્તર વિકાસ સાધવા જોઇએ, જેથી આ જન્મના સુસ`સ્કારાના સરવાળા વધતા વધતા કાઇ જન્મને અતે સઢેલ કર્મના ક્ષય કરાવી મુક્તિ સ્થાને પહેાંચાડે.
Jain Education International
[4]
For Private & Personal Use Only
www.jainelibrary.org