SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સંવછરી પ્રતિક્રમણ ક ક્કી છે - II પ્રતિક્રમણ એટલે શું અને તેની સમજ स्वस्थानात्परस्थानं प्रमादस्यवशाद् गत: । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ અર્થ–આત્મા પ્રમાદનાવશથી પિતાના (ક્ષમાદિરૂપ) સ્થાનમાંથી (કષાયાદિ ભાવ રૂ૫) પરસ્થાનમાં ગયે હોય, તો તેવા આત્માને પાછો પોતાના સ્થાનમાં (ક્ષમાદિ ભાવમાં) લાવ તેનું નામ “પ્રતિક્રમણ છે. ત =એટલે પાછું, મળ =એટલે હઠવું. એને સ્થૂલ અર્થ એ છે કે પાપથી પાછા હઠવાની ક્રિયા તેનું નામ પ્રતિકમણ, આ અર્થ પ્રતિ ક્રમણ શબ્દને થશે. હવે પાછા હઠવું કહ્યું તે શેનાથી પાછા હઠવું? તેને જવાબ ઉપર લેક આપે છે, તેને આપણે સ્પષ્ટતાથી સમજીએ. જીરાન-એટલે આત્મા પિતાના સમ્યગૂ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને અપ્રમાદિ આત્મિક ભાવમાં ત્રિવિધ રીતે ત્રિકરણ ભાવે રમણકરે, શુભયોગમાં રહે. સ્વ-ભાવ દશામાં રહે છે. આ આત્માનું સ્વસ્થાન કહેવાય. પરથાન–સ્વસ્થાનમાં જણાવેલી બાબતોથી પ્રતિપક્ષી ગણતા ભાવોમાં અથવા પરભાવ દશામાં અર્થાત વિરાધક ભાવમાં રમણ કરવું તે. આરંભ-સમારંભ અને પાપની સંસારીક પ્રવૃત્તિઓમાં ત્રિવિધ રોગને જોડવા, અશુભાગમાં રહેવું એ બધી પરભાવ દશા છે. જ છે. - ભગવાન શ્રી મહાવીરના સાધુઓ વક્ર અને જડ સ્વભાવના હેવાથી તેમને અતિચાર- પૂરો સંભવ હોવાથી પ્રતિક્રમણ ધર્મ હોય છે. એટલે એમને પાપ દેષોની આલોચના-પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૧. આ શબ્દનાં પડિકમણું, પડકમણું એવાં અપભ્રષ્ટ નામાન્ત રેપણુ પણ થયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy