Book Title: Ratnakar Pacchisi Sachitra Author(s): Ratnakarsuri, Publisher: Dharmalabah Karyalaya View full book textPage 7
________________ [ 5 ] એના હૃદય ઉપર સારી અસર પડી. બપોરે ફરીથી એ સૂરિજી પાસે આવ્યે ત્યારે સૂરિજી પાસે એણે વિવિધ પ્રકારના માતીઓની માળાઆ ોઈ. એ માળાઓને સંભાળપૂર્વક પોતાની પોટકીમાં મૂકતાં ચકાર શ્રેષ્ઠીની આંખે એમને મેતીએ ઉમરના મેહ અછતા ન રહી શકયો. સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા અને આ મેાતીઓના પરિગ્રહના એમેળ અને સમજાયા નહિ. અને લાગ્યું કે, આવા વિદ્વાન સૂરિને મેાતીઓની માળા રાખવા પાછળ કોઈ હેતુ હાવા જોઇએ. એ હેતુ જાણવા અથવા એવા કોઇ હેતુ ન હોય તે એવા મેહથી એમને છેડાવવા એ શ્રેષ્ટીએ એજ પ્રસંગે તેણે નીચેની ગાથાને અ પૂછ્યા. 'दोस सयमूलजालं, पुत्ररिसिविवजियं जइवंतं । अत्यं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥ ' સૂરિજીએ ગાથાના અર્થ સમાવતાં કહ્યું :~“ સેંકડો દાષાના મૂળ કારણરૂપ જાળવાળું ( જાળથી ઉત્પન્ન થયેલુ), પૂર્વ ઋષિએ અને સંયમી સાધુઓએ તળેલુ એવું ખતમ કરે છે ? '' સુરિજીએ કહેલા આ અર્થથી તેના ઉપર કશી અસર ન થઈ. તેણે કહ્યું : ‘ ગુરુજી, એના અ મને બરાબર ન સમજાયો. ’ બીજે દિવસે એ જે ગાથાના અર્થ સૂરિજીએ વધુ સ્પષ્ટતા પૂર્વક સમજાવ્યા છતાં શ્રેષ્ટીએ કર્યુ : સૂરિજી, હજી એને મમ્ બરાબર સમજમાં નથી આવતા. 〃 2 ત્રીજે દિવસે શ્રેષ્ટીએ એ જ ગાથાના અર્થ સમજાવવા વિનતી કરી, આમ છ મહિનાના અંતે વિદ્વાન સૂરિજીને સમન્વયુ કે, શ્રેષ્ટીને આ ગાથાને વારંવાર અ પૂછવા પાછળ કઈક કારણ હાવું તેઈ એ. વિચાર કરતાં તેમને લાગ્યુ કે, માતીઓને પરિગ્રહ રાખીને શ્રેષ્ટી ઉપર અસર પાડી શકાશે નહિ. સાચું જ છે કે, વાણી નંદુ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66