Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 16
________________ મંગલાચરણ..? ઉપજાતિ, श्रेयः श्रियां मंगलकेलिसन, नरेंद्रदेवेद्रनतांध्रिपन । સર્વજ્ઞ સતિશથaધાર, चिरं जय ज्ञानकलानिधान ।।१।। હરિગીત મંદિર છે, મુક્તિતશું માંગલ્યક્રિડાના પ્રભુ, ને ઈદ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું, ઘણું જીવતું ભંડાર જ્ઞાનકળાતણુ. O, The temple of freedom, And the Lord of Mangal activities Even the Indra-Men and Gods worship thee O, The Lord of absolute knowledge And Master of all Atishayas 0, The storage of Art and Knowledge May your reign be victorious for ever: અર્થ:-મેક્ષરૂપી લક્ષ્મીના મંગળમય આનંદના ગૃહ. નરના ઈદ-રાજાઓએ તથા દેવતાઓના, ઈક્રીએ નમન કર્યું છે જેના ચરણકમળમાં એવા સર્વ અતિશયે કરીને મુખ્ય અને જ્ઞાનરૂપી કળાના, ભંડાર એવા હે સર્વજ્ઞ પ્રભુ! આપ ચિરકાળ જયવંતા વર્તા: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66