Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 54
________________ વિપર્યાસ બુદ્ધિ. सद्भोगलीला न च रोगकोला, धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिति निस्यं मयकाऽधमेन ।। २० ॥ મેં ભેગ સારા ચિતવ્યા તે રેગ સમ ચિત્યા નહિ, આગમન ઇશ્કે ધનતણું પણ મૃત્યુને પીછયું નહિ; નહિ ચિંતવ્યું મેં નક કારાગ્રહ સમી છે નારીએ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે. Never considered wordly Pleasure As root cause of evil disease. Always welcomed wealth But did not like to acquaint with death Never thought of Women As prison leading to hell Forgot the danger in life In the hope of a honey drop. અર્થ:-મારા અંતરમાં સુંદર ભોગને મેં અધર્મે ચિંતવ્યા, પરંતુ રેગની ખાણ તરીકે તેની મેં ચિંતવના ન કરી ધનપ્રાપ્તિને મેં વિચાર કર્યો પરંતુ તે મૃત્યુને બેલાવા જેવું છે તે ભૂલી ગયે. સ્ત્રીઓને ઉહાપોહ કર્યો, પરંતુ તે નરકનું બંદીખાનું છે તેનું ભાન મને અધમને કદી પણ ન થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66