Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 64
________________ છેલી આંતરિક વિજ્ઞપ્તિ. दीनोध्धारधुरंधरस्त्वदपरो नास्ते मदन्यः कृपा -पात्रंनात्र जने जिनेश्वर तथाप्येतां न याचे श्रियम् । कित्वहन्निदमेव केवलमहो सबोधिरत्न शिव, श्रीरत्नाकरमंगलैक निलय श्रयस्करप्रार्थये ॥ २५ ॥ હારાથી ન સમથે અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ; હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળસ્થાન તેય મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપ સમ્યગ્રરત્ન શ્યામજીવને તે તૃપ્તિ થાયે ઘણું! Ojineshwar, no body is abte to lift us From the world except thee Will not find any personality Except mine here No craving for wealth and wortdly happiness Except welfare abode of eterual peace If Samyak Jewel can be granted to me by thee O Lord I am much indebted to you for ever. અર્થ:- જિનેશ્વર ! મારા જેવો મુજ રંકને ઉદ્ધારનાર કે ઈ પ્રમુ નથી, તેમ મારા જેવું કૃપાનું પાત્ર પણ કેઈ નથી, તો પણ હું કાંઈ આપની પાસેથી ધન માગતો નથી, પરંતુ મેક્ષરૂપ લક્ષ્મીના સમુદ્રમાને તથા મંગળમય એક સ્થાન એવા હે જિનેશ્વર પ્રભુ ! હું તે ફક્ત સર્વ શ્રેય સાધક સમ્યક્ત્વરનની જ પ્રાર્થના કરું છું. સમાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66