Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 65
________________ રત્નાકર પચીશીના રચયિતાને (રાગ—મંદિર છે. મુક્તિમણી... ) ગાનાર ને રચનાર બ્લિની દ્દિવ્યતાના હે કવિ ! ઊંડાણ ઉનાં ખોલીને અણમોલ ઉપસાવી અિ. રત્નાકરા છલકાવીયાં આંસુ પીને ઈકરારના, ને પાપદ્મ પખાળિયાં ત્રણ જગતના આધારના...૧ ભાષા શીખી સુરલોકની જે જ્ઞાન ગુર્જરીને ધર્યું, નવનીત જે જે તારવ્યું તે સ્તવન–સ્તુતિએમાં ભયું.... સેવા કરીમા શારદાની જે હૃદયના ભાવથી, તે ‘શ્યામજીલન' ને ઝળકતું રાખશે વરસા ધીસુ...૨ સસારનાં સુખ-દુઃખ પચાવ્યાં સંત જેવા ધૈયથી, ને કર્માંના ફટકા સહ્યા સૈનિક જેવાં શૌય થી. સંસ્કાર સીચ્યા ધર્મના પ્રીતિભર્યાં પરિવારમાં, પાછાં પડે ના કદી સંજોગના પડકારમાં...૩ દ્રશ્યો દિપાવ્યાં ધર્મનાં કવિતા અને પ્રવચન થકી, ઉજ્જવળ બનાવ્યું વતનને સાહિત્યનાં સર્જન થકી. જિજ્ઞાસુઓને પાઠ શિખવ્યા તત્ત્વ કેરા જ્ઞાનના, ભાજન બન્યા સહુધમી એના પ્રેમ તે સન્માનના...૪ જેના શબ્દે શબ્દમાં ઊભરતી આત્મા તણી વેદના. જેની પંક્તિ-૫ક્તિએ પ્રસરતી પરમાત્મને પ્રાથના. જેને સુણતાં-વાંચતાં ભાવિકના, બધે છૂટે કર્મના, એ રત્નાકર પચ્ચીશી રચયિતા, કવિવને વંદના...૧ પ્રથીણ થી. ટ્રુસાઇ Jain Education International [ ૬૪ ] For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66