Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 66
________________ નિત્ય પ્રાત: પ્રાર્થના હે વીતરાગ પ્રભુ ! હે જગરુ ! આપના પ્રભાવથી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ હે પ્રભો આપના પ્રભાવથી મને મોક્ષના માર્ગે ચાલવાની તાકાત મળે ! હે વીતરાગદેવ ! હે જગદ્ગર ! આપના પ્રભાવથી મને એવું બળ મળી રહે છે જેથી -લોકનિંઘ કાર્ચ કરવા માટે હું પ્રેરાઉં નહિ. -ગુરુજને પ્રત્યે હુ આદર ભાવ અનુભવું અને --પરોપકાર કરવા માટે સદા તત્પર બન્. હે વીતરાગ પ્રભા ! આપના પ્રભાવથીમને સદાચ અને સર્વત્ર સણુના સંગ મળી રહે અને તેમનાં વચનાનું પાલન કરવાનું બળ મળી રહે. હે જગશુરુ ! મારી આપને આ જ એક પ્રાર્થના છે કે ત્યાં સુધી મારે સંસારમાં ભમવું પડે ત્યાં સુધી મને આ બધું અખંડ રીતે મળતુ રહે ! હે વીતરાગ ભગવંત ! મારી એક જ અભિલાષા છે કે ભવભવ મને તમારાં ચરણોની સેવા કરવાનું સૌભાગ્ય મળા ! હે જગદ્ગરુ ! આપના પ્રણામના પ્રભાવથી મારાં દુઃખનો નાશ થાઓ. મારાં તમામ કર્મોનો ક્ષય થાઓ, મને હરહે મેશ સમ્યમ્ દૃષ્ટિ મળા અને મરણ સમયે સંપૂર્ણ સમભાવ મળા !

Loading...

Page Navigation
1 ... 64 65 66