Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 58
________________ સંસારસમુદ્રનો પાર ઉતરવા માટે સાધનને અભાવ. वैराग्यरंगो न गुरुदितेषु, न दुर्जनानां वचनेषु शांतिः । नाध्यात्मलेशो मम कोपिदेव, तार्यः कथंकारमयं भवाब्धिः ॥ २२॥ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરે રંગ લાગ્યો નહિ અને, દુર્જન તણું વાક્યો મહીં શાંતિ મળે કયાંથી મને, તરૂ કે મહું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી? Words from the preceptor, Did not bring the colour of monkhood How can I get peace From the words of a wicked person How can I cross the Occan of life When there is no inclination nor the spiritvual life How can I fill the broken pot wtih water Which has no bottom. અર્થ:-ગુરુમહારાજનાં વચનથી મારા મનમાં વૈરાગને રંગ જાગે નહિ, તેમજ દુર્જનનાં વાકયે સાંભળી હું શાંતિ રાખી શકે નહિ. હે દેવ ! અધ્યાત્મજ્ઞાન જેવું તે મારામાં જરા પણ છે જ નહિ, ત્યારે આ સંસારસમુદ્ર મારાથી કેવી રીતે તરી શકાશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66