Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 52
________________ જૈનધર્મ પામ્યા છતાં કલ્પવૃક્ષાદિકની કરેલી સ્પૃહા. चक्रे मयाऽसत्स्वपि कामधेनुकल्पद्रुचितामणिषु स्पृहाति: । न जैनधर्मे स्फुटशर्मदेऽपि, जिनेश मे पश्य विमूढभावम् ।। १९॥ હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાંઅંગે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારે ધર્મ જ સે નહિ. R મુજ મૂખ ભાવોને નિહાળી નાથ કર કરુણું કંઈ Always wished to have a cow Kamdhenu Kalptaru & Chintamani giving everything to the wisher Deeply engrossed in worldly pleasure though wrong Did not put in practise, O God Your religion which gives eternal happines Having seen my foolish acts, O God, yet me not depart without the blessing. અર્થ-કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ જેવી ચીજો અછતી હોવા છતાં મેં તેના ઉપર આસાત કરીતે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ પ્રત્યક્ષ સુખ આપી શકનાર જૈન ધર્મને વિષે મેં આસકિત ન કરી; હે પ્રભુ! મારી મૂર્ખાઈ તો જુઓ ??? મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66