Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 50
________________ મારાથી હારી જવાયેલ મનુષ્ય જન્મ. न देवपूजा न च पात्रपूजा, न श्राद्धधर्मश्च न साधुधर्मः । लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयाऽरण्यविलापतुल्यं ॥ १८ ॥ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડયા જેવું થયું? ધોબીતણું કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. With firm mind did not worship god Charity not given to worthy People Did not follow the strict religion of a Shrawak or a monk Though obtained birth in mankind Mine was as cry in wilderness And the preciouss life was lost Like a washerman's dog. અર્થ:-મે ન કરી દેવની પૂજા, તેમ મેં ન કરી પાત્રની પૂજા, (સુપાત્ર દાન દેવું તે) ન કરી મેં શ્રાવકધર્મની ઉપાસના, તેમ ન કરી મેં સાધુધર્મની પ્રતિપાલના; મનુષ્ય જન્મ પામીને મે જગલમાં કરાતા દિનની માફક મેં નિષ્ફળ ગુમાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66