________________
આપની વાણીની હાજરી છતાં અન્યની
વાણીને કરેલ સ્વીકાર नाऽत्मा पुण्यं न भवो न पापं, मया विटानां कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्क, परिस्फुटे सत्यपि देव धिङ्मां ।। १७ ।।
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તેપણુ અરે, દીવો લઈ ફ પડયો ધિક્કાર છે મુજને ખરે.
There is no soul mor rebirth Neither sin nor merit exist here Always drank with taste The bitter speech of Mithyatvi Though shinning as sun, With absolute knowledge o God Fell in the well with the lamp Myself am hatred.
અર્થ-કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાત્વીની ખોટી વાણી જેવી કે “આત્મા નથી,
ય નથી, પરભવ નથી, પાપ નથી” વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org