SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આપની વાણીની હાજરી છતાં અન્યની વાણીને કરેલ સ્વીકાર नाऽत्मा पुण्यं न भवो न पापं, मया विटानां कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्क, परिस्फुटे सत्यपि देव धिङ्मां ।। १७ ।। આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તેપણુ અરે, દીવો લઈ ફ પડયો ધિક્કાર છે મુજને ખરે. There is no soul mor rebirth Neither sin nor merit exist here Always drank with taste The bitter speech of Mithyatvi Though shinning as sun, With absolute knowledge o God Fell in the well with the lamp Myself am hatred. અર્થ-કેવળજ્ઞાન વડે સૂર્ય સમાન તમે પ્રકટ હોવા છતાં મારા કાનમાં આવેલ મિથ્યાત્વીની ખોટી વાણી જેવી કે “આત્મા નથી, ય નથી, પરભવ નથી, પાપ નથી” વિગેરે મેં પ્રેમથી પીધી; તેથી હે દેવ! મને ધિક્કાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004529
Book TitleRatnakar Pacchisi Sachitra
Original Sutra AuthorRatnakarsuri
Author
PublisherDharmalabah Karyalaya
Publication Year
Total Pages66
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy