Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 46
________________ મહામાહથી ગ્રસ્ત થયેલ મારી અપદશા. आयुगलत्याशु न पापबुद्धिगंतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्मे, स्वामिन्महामोह विडंबना मे ।। १६ ।। આયુષ્ય ઘટતુ જાય તાપણુ પાપમુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ સટે; ઔષધ વિષે કરૂ’યત્ન પણ હું ધને તેા નવ ગણું, બની મેાહમાં મસ્તાન હું. પાયા વિનાના ઘર ચણું, Though the life decreases. Evil activity increases Hopes of life disappear Yet passion never dies Try to take strong medicine Never consider for religion Completly conquered by Moha I built the house without base. અ:– મારૂ` આયુષ્ય ધટતું જાય છે, પરંતુ પાપવૃત્તિ ઘટતી નથી, વય (જુવાની) ચાલી જાય છે, પરંતુ વિષય તૃષ્ણા ઘટતી નથી; ઔષધ માટે હું યત્ન કરૂ છુ, પણ ધ' માટે કાંઈ યત્ન કરતા નથી; હે સ્વામિન ! મહામેાહુથી ઘેરાયેલા એવી મારી સ્થિતિ તેા જુએ !! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66