Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 44
________________ દરિદ્રી છતાં મારું અભિમાન. अंगं न चंगं न गणो गुणानां, न निर्मलः कोपि कलाविलासः स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहंकारकर्थितोऽहम् ।। १५ ।। સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતો નથી, ઉત્તમ વિલાસ કળાતણે દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચેપાટ ચાર ગતિતણી સંસારમાં ખેલ્યા કરૂં. Neither my body is fair Nor | Possess the collection of virtues Neither any developed art Nor any attractive lustre in me Godliness not in me, Yet I Welk with ego, equal to God Playing the part of an actor Move like a canel in chen. અર્થ:-નથી મારું શરીર સુંદર કે નથી હું ગુણાને ભંડાર; નથી વિકાસ પામેલી મારામાં કોઈ કળા, તેમ નથી ઝળકતું જરા પણ તેજ; વળી મારામાં એવી કાંઈ નથી પ્રભુતા: છતાં અહંકાર મને છોડતો નથી. (એ દરેકના હું અહંકાર કર્યા કરું છું) અને ચાર ગતિમાં પરિભ્રમણની ચોપાટ રમું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66