Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 42
________________ સીમુખ દાનથી ઉત્પન્ન થયેલ રાગની તીવ્રતા. लोलेक्षणावक्त्रनिरीक्षणेन, यो मानसे रागलवो विलग्नः । न शुद्ध सिद्धांत पयोधिमध्ये, धौतोऽयगात्तारक कारणं किम् ।। १४॥ મૃગનયણી સમ નારીતાં મુખચ`દ્ર નીરખવાવતી, મુજમન વિષે જે ર`ગ લાગ્યા અલ્પપણુ ગાઢ અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનુ કહેા કારણ તમે અચુ` કેમ હુ' આ પાપથી Always used to see the durlike eyes And moon like faces of Charmins Ladies Affected a little With the deep colour of passion That colour does not vanish Though washed in the Scripture How can I be saved from this sin Oh God tell me the Reason. of ocean અર્થ :–(સ્ત્રીઓના) ચપળ ચક્ષુયુક્ત ચહેરાને જોવાથી મનની અંદર જે રાગના અશ જરા જરા લાગ્યા છે તે પવિત્ર શાસ્ત્રરૂપી સમુદ્રમાં ધાયા છતાં પણ જતા નથી; હું તારક! તેનુ શું કારણ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66