Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 32
________________ વૈરાગ્ય, ધમ વિદ્યાદિને દુરુપયોગ. वैराग्यरंगः परवंचनाय, धर्मोपदेशो जनरंजनाय । . वादाय विद्याध्ययनं ज मेऽभूत्, વિદ્ gવે ગ્રાહ્યવરું રચના છે ? ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભયે હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. In order to cheat the world, In only made false show of vairagya And to entertain people I made the use of religious speech I obtained knowledge only for debate Though appeared as a Monk I lead a pretending life What a pitiable tale of mine ? ' ' , અર્થ-હે પ્રભુ! મેં વૈરાગ્યને દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધમને ઉપદેશ કર્યો તે માત્ર લોકોને ખુશ કરવા માટે, વિદ્યા ભર્યા તે પણ માત્ર વાદ કરવા માટે, આપને મારી હસવા જેવી કેટલીક વાતો કહું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66