Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 34
________________ મુખ, ચક્ષુ તથા મનને દુરૂપયેગા. परापवादेन मुखं सदोषं, नेत्रं परस्त्रीजनवीक्षणेन । चेतः परापाय विचितनेन, कृतं भोविष्यामि कथं विभोऽहं ।। १० ।। મેં મુખને મેલું કર્યું દે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારમાં લપાઈને, વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું, હે નાથ! મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું, Faults of others were sung by my tongue. Eyes led nothing but to see fair ladies And the mind always wished unwell of others Oh God what will happen of me Though cleaver lost everything અર્થ-અન્યનું વાંકું બેલીને મેં મારા મુખને, પારકી સ્ત્રીઓને જોઈને મારી આંખોને, પારકાનું અશુભ ચિંતવીને મારા ચિત્તને, મેં દોષિત કર્યા છે. હે પ્રભુ! હવે મારું શું થશે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66