Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 36
________________ કામાંધ થઈ આત્માને ઊપજાવેલી પીડા, विडंबितं यत्स्मरघस्मरातिदशावशात्स्वं विषयांधलेन । પ્રાપ્તિ તદ્ભવતો ત્રિા, सर्वज्ञ सर्व स्वयमेव वेत्सि ॥११॥ કરે કાળજાને કતલ પીડા કામની બીહામણ, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયે ઘણું; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને. Cupid and Rati have made me blind By involving in passion I am much troubled I am niuch ashamed of my acts Though you know each and everything Forgive my faults અર્થ:-કામથી આંધળા બનેલા મેં કામદેવરૂપી રાક્ષસથી મારી જાતને બહુ કદર્થના ઉપજાવી; હે સર્વજ્ઞ! શરમ આવે છે તે પણ તે બધું હું આપની સન્મુખ પ્રગટ કરું છું, જો કે આપ તો તે સર્વ હકીક્ત જાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66