Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 30
________________ દુષ્પા રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું. त्वत्तः सुदुष्प्राप्यमिदं मयाप्तं, रत्नत्रयं भूरि भवभ्रमेण । प्रमादनिद्रावशतो गतं तत् , कस्याग्रतो नायक पूत्करोमि ॥ ८ ॥ ભમતાં મહા ભવસાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં, કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ? While sailing in the ocean of life I obtained with great difficulty Three gems Gnan-Darshan-Charitray By your favourable sight Through sleep and Idleness I lost them. Oh, God to whom should I go And tell my tale of woe ? અર્થ:-હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી) ત્રણ રત્નો બહુ ભવમાં ભ્રમણ કર્યા પછી આપની પાસેથી મેળવ્યા; પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવતપણામાં હું ગુમાવી બેઠે. હવે તેની પાસે જઈને પિકાર કરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66