Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 28
________________ મનની પાષાણથી પણ વિશેષ કઠોરતા. मन्ये मनो यन्न मनोज्ञवृत्त, त्वदास्यपीयूष मयूखलाभात् । द्रुतं महानंदरसं कठोरमस्मादृशां देव तदश्मतोपि ॥७॥ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તે પણ પ્રભુ, ભિજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તે વિભુ; પત્થરથકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે, મરકટ સમા આ મનથકી હું તે પ્રભુ હાર્યો હવે. Though the neetar is flowing Form your moon like face o God It does not make my mind wet What should I do O God? More hard than the stone is my mind. How can it become soft ? Oh God I am completely defeated By this monkey type mind. અર્થ:-આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ! તમારા મુખરૂપી ચંદ્રના દર્શનનો લાભ થયા છતાં પણ આનંદરૂપી રસ મારા મનમાંથી ઝર્યો નહિ; તેથી હું ધારું છું કે મારું મન પાષાણથી પણ વધારે કઠેર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66