Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 26
________________ સત્કર્મને અભાવે ભવની નિષ્ફળતા. कृतं मयामुत्र हितं न चेहलोकेऽपि लोकेश सुखं न मेऽभूत् । अस्मादृशां केवलमेव जन्म, जिनेश जज्ञे भवपूरणाय ।।६।। મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અપ પણ પામ્યો નહિ; જમે અમારા જિનજી! ભવ પૂર્ણ કરવાને થયાં, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. Neither in this, nor in the previsus birth. No benevolent act was done. So was not able to get the slightest happiness in this world. Oh God we are here, To complete the series of birth . The precious game of life was last through ignorance. અર્થ: ત્રણ જગતના નાથ ! આ ભવમાં અથવા પરભવમાં મેં કોઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી. હે પ્રભુ ! અમારા જેવાને અવતાર તે જાણે ભવ પૂરે કરવા માટે જ થયું હોય તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66