Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 24
________________ કરાયના મ‘ધનથી પ્રભુ ભજવાની અશકિત. दग्धोऽग्निना क्रोधमयेन दष्टो, दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् ॥ ५ ॥ કેાધઅગ્નિથી અન્ય વળી લાભ સપ` ડયેા મને, ગળ્યા માનરૂપી અજગરે હું કેમ કરી યાવું તને ? મન મારૂં માયાજાળમાં મેાહન, મહા મુઝાય છે, ચડી ચાર ચેારા હાથમાં ચેતન ઘણા ચગદાય છે. I was burnt with the fire of anger And the vicious serpant of greed has beaten me I was swallowed by the cobra of ego How can I devote thee ?* My mind is much confused, In the net of illusion. And the soul is suppressed In the hands of four thieves Tell me O God How can I worship thee ? અ:-ક્રોધરૂપી અગ્નિએ મને બાળ્યો, દુષ્ટ લેાભરૂપી મોટા સર્પ મને ડંશ દીધો, અભિમાન રૂપ અજગર મને ગળી ગયે, અને માયારૂપી જાળમાં હું બધાયેા. હું પ્રભુ ! હું તમને શી રીતે ભજું ? Jain Education International For Private & Personal Use Only મ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66