Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 20
________________ રા બાળક જેવા નિખાલસપણુથી વિનંતિ कि बाललीला कलितो न बालः पित्रोः पुरो जल्पति निर्विकल्पः । तथा यथार्थ कथयामि नाथ, निजाशयं सानुशयस्तवाये ॥ ३ ॥ શું બાળકો માબાપ પાસે બાળ ક્રીડા ન કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે? તેમજ તમારી પાસ તારક, આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું બેટું નથી. Does not a child make childish Activities before the parents ! " And speak words As they come out from the mouth Oh God before you With simple devotion What has happened I tell you Nothing but the Truth. અર્થ-બાળક્રીડામાં આનંદ પામનાર બાળક પિતાના માબાપ પાસે કઈ પણ જાતની શંકા રાખ્યા સિવાય (જે મનમાં આવે તે) શું નથી બેલ તેવી જ રીતે હે નાથ ! મારે આશય મારું નિવેદન પશ્ચાત્તાપ પૂર્વક હું આપની પાસે યથાર્થ રીતે કહીશ. LOGO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66