Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 18
________________ અભિધેય સૂચત. जगत्त्रयाधार कृपावतार, दुर्वारसंसार विकार वैद्य । श्री वीतराग त्वयि मुग्धभावाद्विज्ञ प्रभो विज्ञपयामि किचित् ॥ २ ॥ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરુણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સસારનાં દુ:ખા તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરૂ, જાણું છતાં પણુ કહી અને આ હૃદય હું' ખાલી કરૂં, O, The pillar of three worlds And The incarnarion of Mercy O, You the Dhanvantari And the remover of the world misery O, You the Dispassionate Lord of the world I beseech before you Though you know each and everything I make my heart empty. અર્થ :-ત્રણ જગતના આધાર, કૃપાના અવતાર અત્યંત દુઃખથી છૂટે તેવા સંસારના વિકારોને મટાડવામાં વૈદ્ય સમાન, વીતરાગ, બધુ જાણવાવાળા એવા હે પ્રભુ ! મુગ્ધ ભાવથી-ભોળપણાથી કાંઈક વિનતિ કરું છું. તારી પાસે બહુ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66