Book Title: Ratnakar Pacchisi Sachitra Author(s): Ratnakarsuri, Publisher: Dharmalabah Karyalaya View full book textPage 6
________________ જૈનાચાર્ય શ્રીમદ્ રત્નાકરસૂરિજી મ. * રત્નાકર-પચ્ચીશી ’ના રચયિતા કવિવર શ્રી રત્નાકરસૂરિજી છે; એ આ પચીશીના છેલ્લા પદ્યમાં ઉલ્લેખેલી ‘શ્રીરણામનું નિય ! શ્રેયાનું પ્રાથયે’ની પ્રક્તિ દ્વારા જણાય છે. ભીન્ન સાધનોથી જાણવા મળે છે કે, તેઓશ્રી ચૌદમા સૈકામાં હયાત હતા. તેમણે બીજા કાં કાવ્યો કે ગ્રંથ રચ્યા એ સબંધે હજી જાણવામાં આવ્યું નથી; તેની શેાધ કરતાં જીવ-વિચાર વૃત્તિ અને વક્રાતિ પંચાશિકા એ એ ગ્રંથા જાણવા મળેલ છે. પરંતુ આ નાની કૃતિ એમના શ્રેષ્ઠ કવિત્વની, એમના નિખાલસ ભાવુક હૃદયની પ્રતીતિ કરાવે છે, એમાં શંકા નથી. કવિવરના ફૂંકો પરિચય આપણને આ રીતે જાણવા મળે છે. C કત્યાં કવિવરના કથન વિશે પણ તે મ્યા; માતા-પિતાનુ નામ શું હતુ; ત્યારે દીક્ષા લીધી; અધ્યયન કચાં, કેટલું, કેાની પાસે કર્યું... એ વિશે કોઈ માહિતી મળતી નથી, માત્ર એક-એ પ્રસંગેા જ એમની જીવન-સાધનામાં આછા પ્રકાશ પાડે છે, તે આપણે જોઇ એ. પ્રસંગ એવા છે કે, જ્યારે તેઓ ગુજરાતમાં આવેલા રાય ખંડવડલી નામના નગરમાં બિરાજતા હતા ત્યારે એક ધોળકાને રૂ તે વેપારી વેપારના કામકાજ માટે ત્યાં આવ્યા. એ શ્રેષ્ઠી જિનમદિરમાં ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિનાં પૂજન, દન કરી પાસેના ઉપાશ્રયમાં વ્યાખ્યાન-વાણી સાંભળવા નિમિત્તે ગયા. સૂરિજીનું વ્યાખ્યાન સાંભળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66