Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 5
________________ [૪ ] મમત્વ હતુ. એ સમજવા માટે એમના જીવનના એક પ્રગ આપશે જ બસ થઈ પડશે: પૂજ્ય પિતામહ શ્રી દેવચંદદાીના અવસાન બાદ ભાઈઓ જીદા થતાં આનંદ પ્રેસ (જેની કીમત લાખ રૂપીયાની હાય શકે ) નુ મમત્વ ન રાખતા પ્રેસ ભાઈને આખ્યા અને ત તુમે જૈન છે. પત્ર સ્વીકાર્યું. અને કપરી કસેઢીમાં પણ જૈન પત્ર નિયમમત રૂપે બહાર પાડી રહેલ. અને ભગવાન મહાવીર પરમાત્માના ૨૫૦૦માં નીર્વાણ મહોત્સવના માહિતી વિશેષાંક પ્રગટ કરી ભારતભરની જૈન સમાજની પ્રતિનીધી સંસ્થાઓના બહુમાનના અધીકારી બનેલ. આપ નાના સાથે નાના અને માટા સાથે મેટા બની રહેતા. હુશ્નનારાઓ સાથે હસવું અને રેનારાઓનાં આંસુ લૂછવાં એ આપને જીવનના સિદ્ધમત્ર હતા. આપ જેને પણ પેાતાના (મિત્ર) કરી લેતા, એની સાથે જીવન પર્યંત આત્મીયતા નિભાવતા એની માટે ગમે તેવાં કષ્ટો વેઠી લેતાં જરાય અચકાતા નહીં. એથી જ સાહિત્યના ને સેવાના કાર્યમાં મુર્ખ્ખી શ્રી ભાગીલાલ મગનલાલ, શ્રી ભીમજી હરજીવન ‘સુશીલ,’ શ્રી માણેકલાલ ડી. માદી, શ્રી રતિલાલ ડી. દેસાઈ, શ્રી કાંતિલાલ ડી. કારા, શ્રી વીભાઈ શેડ અને પાલીતાણાવાળા ડૉ. બી. એમ. ભાવીશી જેવા સહ સાથી મિત્ર મળેલ, ધાર્મિક કાર્યાં પણુ આપના જીવન સાથે વણાય ગયેલ. તેમા પણ અમારા પૂજ્ય માતુશ્રી (સમરતબેન) પણ સહુભાગી વિશેષ રહેલ છે. તી યાત્રામાં, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ-ભક્તિમાં, સાધર્મિક ભક્તિમાં પ્રેારૂપ બની રહેલ છે, તેમાં પણ પર્મ પૂજ્ય આચાર્ય દેવશ્રી ત્રિજય ધસૂરીશ્વરજી મ. એ શ્રી પાર્શ્વનાથની આરસની પ્રતિમાજી આપવાથી અશક્તી સમયે પણ પ્રભુ ભક્તિ-પૂજા કર્યા વિના ચા-પાણી પણ કરતા નહિ તે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અમારા માટે કાયમ બની રહેશે. છેવટ એટલું ઈચ્છીએ કે શાસનદેવ પૂજ્ય પિતાશ્રીના પુણ્યાત્માને ચરઃ શાન્તિ અ૫ે, તેઓ જ્યાં હેાય ત્યાં એમના ઉત્કષ ઈચ્છીએ, અને અમેને તેમના ઉજ્જવળ જીવનને અનુસરવાની શક્તિ આપે તેવી પ્રાથના સાથે લ, પુત્ર પરિવાર પુત્રી વસંત પુત્રી ચ'પા પુત્રી યાતિ Jain Education International For Private & Personal Use Only પુત્ર નવીન પુત્ર વિનાદ પુત્ર મહેન્દ્ર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66