Book Title: Ratnakar Pacchisi Sachitra Author(s): Ratnakarsuri, Publisher: Dharmalabah Karyalaya View full book textPage 4
________________ સમર્પણ વાત્સલ્ય પૂર્ણ પૂજ્ય પિતાશ્રીને ... પવિત્ર ચરણે. આપશ્રીએ જીવનભર સ્વભાવની સરળતા, નિખાલસતા અને ઉદારતા કેળવી વ્યવહારમાં પ્રામાણિકતા, વ્યવહાર કુશળતા અને આત્મબળ અપનાવી અમારામાં જે સંસ્કાર-સિંચન કર્યું છે એ કદાપિ મૂત્રાશે નહિ? પૂજ્ય પિતાશ્રી આપને પ્રિય નિત્ય સ્મરણીય પશ્ચાત્તાપ ઉચ્ચારતી પુસ્તિકા આપશ્રીને ચરણે ધરીયે છીએ : આપનું છત્ર ગુમાવતા અમે આજે રાંક બન્યા છીએ. આપ ના અમારા માટે એક ઘેઘુર વડલા સમાન હતા. જેની છાંયામાં અમે હંમેશાં શિતળતા અનુભવી છે. આપના દેહવિલયથી અમને મોટી ખોટ જશે. પરંતુ આપશ્રીએ વેલા જીવન અને સિંચેલા સંસ્કાર અને સદગુણે અમને હિંમેશાં પથદર્શક બની રહે તેવી પ્રાર્થના. આપશ્રીએ જીવન-માવાની છેલ્લી ઘડી સુધી જાગતપણે સમાજની નાનીમોટી ઘટના સાથે તાલ મિલાવી જેન” પત્ર દ્વારા સાહિત્ય અને ધર્મને વિસ્તારવા નૈન યR સાજન ને જય ઘેર જતા અને ગાજતિ કરીને અમર ચિરંતન પ્રકાશમાં વિલીન થયા... આપશ્રીના ધાર્મિક વૃત્તિ, સેવાભાવના અને ઉદારતાના પ્રસંગે અમને અમારા જીવનમાં યાદગાર બની રહેશે. આ પછી તેર વર્ષની વયે પૂજય પિતાશ્રી દેવચંદદાદાના કાર્યમાં જોડાયા અને ત્રીસ વર્ષની ઉંમરે સેવાક્ષેત્રમાં જોડાયા. જે સમયે કળી સમેતશિખર જીની યાત્રા દુર હતા ત્યારે આપશ્રીએ પેશ્યલ ટ્રેઈનની મંજુરી મેળવવામાં જે ફાળે આન્યા હતા એ ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ લખાઈ ગયું છે. ને જીવનના અંતિમ વર્ષે (સં. ૨૦૩૮) માં ફેડ દેવચંદ દામજીના પરિવાર સાથે શ્રી શંખેશ્વર આદી તીર્થોની યાત્રા કરી-કરાવી છે. આપના પિતાશ્રી દેવચંદદાદાની અમર ભાવનાનું ક્ષેત્ર ત સાધર્મિક ભાઈએની ભક્તિનું શ્રી ભાવનગર જેન ભોજનશાળામાં ત્રીસ વર્ષ એવા આપ એને નવા મકાનમાં લાવી નિવૃત્તિ લીધી. આપનો સાહિત્યના વિષયમાં કેટલો રસ હતો. જેન” પરમત્યે કેટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66