Book Title: Ratnakar Pacchisi Sachitra
Author(s): Ratnakarsuri, 
Publisher: Dharmalabah Karyalaya

View full book text
Previous | Next

Page 12
________________ [ ૧૧ ] દુ:ખ હરી શ્રી વીર જિણ દની; ભક્તાને છે સદા સુખકરી જાણે ખીલી ચાંઢની———વળી દીક્ષાગ્રહી પ્રથમ તીથ તેમજ સ્થાપ્યું, કેઈ ભવ્યનું કઠણ દુ:ખ અનંત કાપ્યું, આમ ચાવીશ જિનેશ્વરની ચાવીશ સ્તુતિએ રચેલી છે. પરંતુ શરૂઆતમાં જે દૃસ રચેલી તે અત્યારે મળે છે. વળી “ ભક્તિમાળા ' નામની એક સ્તવનાવલી એમણે પ્રસિદ્ધ કરી છે તેમાં માસ્તર સાહેબ રચિત ** સ્તુતિએ સ્તવને પ્રગટ થયેલા છે. તદુપરાંત સિંદૂરપ્રકરના ઘણા શ્લોકાનો અનુવાદ કાવ્યોમાં કરેલ પર`તુ તે ઉપલબ્ધ થતુ ં નથી. - તેઓશ્રીને જન્મ સંવત ૧૯૪૭ના મોટાદ મુકામે થયેલ. ઉછેર પણ ટાદમાં થયેલ બાદ ભાવનગર કન્નેત્ર બનાવો ધાર્મિકસામાજિક પ્રવૃત્તિ કરતા કરતા અડસઠ વર્ષની ઉંમરે ભાવનગર મુકામે સંવત ૨૦૧૪ના પોષસુદ ૬ના નિજાનમાં મસ્ત બની ને આ દેહુંતે ત્યાગ કરી સ્વર્ગે સીધાવ્યા. એમની કાવ્ય રચના કુદરતની બક્ષિસ હતી, અને એવી ભવ્ય હતી કે જેના ઉપર વિવેચન કરવું એ મેટા સાક્ષરનુ કામ છે. હું તો માત્ર નામને જ ક્રૂÀ પરિચય આપી શકું છું. લેખક રાયચંદ્ર મનગનલાલ શાહુ Jain Education International ET For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66