Book Title: Prarthana Part 01 Author(s): Niswarth Publisher: Parmarth Pariwar View full book textPage 4
________________ સુકૃત સહભાગી શ્રી સિધ્ધાચલ ભાડતીર્થાધિપતિ શ્રી આદિનાથાય નમ: શ્રી સંભવનાથ સ્વામીને નમઃ શ્રી પદમ-જીત-હીર-કનક-દેવેન્દ્ર-કંચન-કલાપૂર્ણ-કલાપ્રભસૂરિ સદૃગુરૂભ્યો નમ: અધ્યાત્મયોગી પ.પૂ.આ.દે.શ્રી.વિ.કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.દે.શ્રી.વિ.પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી સર્વશ્રેષ્ઠ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થે પાલીતાણા નગરે આવેલા શ્રી કચ્છ વાગડ - સાત - ચોવીસી જૈન સમાજ સંચાલિત શ્રી વેલજી દામજી ભણશાલી જૈન યાત્રિક ભવનમાં થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી પુસ્તક પ્રકાશનનો લાભ લીધો છે. તેની ખુબ ખુબ અનુમોદના : નોંધ : ગૃહસ્થ આ પુસ્તકની માલિકી કરતાં પૂર્વે 2.40 જ્ઞાનખાતામાં જમાં કરવાનાં રહેશે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 112