Book Title: Prakarana Sukhsindhu Part 2 Author(s): Ajitsagarsuri Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. પ્રકરણ સુખસિન્ધુના બીજા ભાગની પ્રસ્તાવના લખવાનું કામ પણ પ્રથમ ભાગની પ્રસ્તાવનાની માફક મતે સાંપવામાં આવ્યું છે. જુદા જુદા પ્રકરણ ગ્રન્થા તેના ભાષાંતર તથા અન્વય સાથે મ્હાર પાડવાની યોજના જૈનઆલમને ધણી લાભકારી થાય એ સ્વાભાવિક છે. વળી તે નજીવી કિંમતે અથવા વિના મૂલ્યે ભેટ આપવામાં આવે છે, તેથી ધણા લેાકેા તેને લાભ લઇ શકશે. જે તેના ઉપયાગ કરી શકે તેવા મનુષ્યને જો આ પુસ્તક ભેટ તરીકે આપવામાં આવશે તેા આ નિમિત્તે દ્રવ્ય ખર્ચનારના દ્રવ્યને સદ્વ્યય કરેલા કહી શકાય. આ વિભાગમાં જે જે પ્રકરણે આપવામાં આવેલાં છે તે બધાનાં નામ જૈનપ્રજાને પરિચિત છે. આ પુસ્તકમાં કારી પ્રકરણ, સિંદૂર પ્રકરણ, હિંગુલ પ્રકરણ તથા ધ સસ્વાધિકાર વગેરે પ્રકરણા આપવામાં આવેલાં છે. ઘણા બધુ તથા હુ તેમને કાબ કરે છે અને વારંવાર તેનું રટણ કરે છે. આ બધા પ્રકરણામાં અનેક ઉચ્ચ ભાવનાએ સંગ્રહવામાં આવી છે. આ પ્રક રાના શ્લોકા દાન, શીળ, ક્ષમા, સંતાય, અપરિગ્રહ, તપ, ભાવ વગેરે અનેક શુભ ભાવનાએ સૂચવે છે. પરસ્ત્રી, વેશ્યા, ચોરી, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 471