Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 21
________________ T કર્તા શ્રી ઉદયરત્નવિજયજી મ. (મહાવીર સ્વામી રે) મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર; ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિ માં બહુવાર મહાવીર. ૧ જન્મમરણનું રે દુઃખ નિવારવા, આવ્યો આપ હજૂર; સમ્યદર્શન જો મુજને દિયો, તો લહુ સુખ ભરપુર. મહાવીર. ૨ રખડી રઝડી રે પ્રભુજી હું આવીયો, સાચો જાણી તું એક; મુજ પાપી ને રે પ્રભુ તમે તારજો, તાર્યા જેમ અનેક મહાવીર.૩ ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક; આપ કૃપાળુ રે ખાસ દયા કરી; માફ કરો મુજ વાંક. મહાવીર.૪ ભૂલ અંનતી રે વાર આવી હશે, માફ કરો મહારાજ; શ્રી ઉદયરત્ન લળી લળી વિનવે, બાહ્ય ગ્રહો રાખી લાજ. મહાવીર. ૫

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100