Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 41
________________ Eણી કર્તા શ્રી રામવિજયજી મ. [ણ (ભરતનૃપ ભાવશું એ-એ દેશી) આજ સફળ દિન માહરોએ, ભેટયો વીરજિસંદ છે, -ત્રિભુવનનો ધણી એ ત્રિશલારાણીનો નંદકે; જગચિંતામણિએ દુઃખ દોહગ દૂરે ટળ્યાએ, પેખી પ્રભુ-મુખ ચંદકે-ત્રિભુ, રિદ્ધિ-વૃદ્ધિ સુખ-સંપદાએ, ઉલટ અંગે ન માયક-ત્રિભુ આવી મુજ આંગણે એ, સુરગવી હજ સવાયકે -ત્રિભુ, ચિંતામણિ મુજ કર ચઢવું એ, પાયો ત્રિભુવનરાજકે -ત્રિભુ મુંહ માગ્યા પાસા ઢળ્યાએ, સિધ્યાં વંછિતકાજક-ત્રિભુ ચિતલ ચાહા સાજન મળ્યાએ, દુરિજન ઉડ્યા વાયક-ત્રિભુ, સૌમ્ય નજર પ્રભુની લહીએ, જેહવી સુરતરૂ છાંયકે–ત્રિભુ તેજ ઝલમલ દીપતોએ, ઊગ્યો સમકિતસૂરકેત્રિભુ વિમલવિજય ઉવઝાયનોએ, રામ લહે સુખ પૂરકેત્રિભુ, ૧. હરખ ૨. કામધેનુ ૩. અંતરનો પ્રેમ ૪. વધુ ૫. મનમાન્યા ૬. મનગમતા ૭. ઝળહળતો ૮. સમકિત રૂપ સૂર્ય

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100