Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 58
________________ કર્તા: શ્રી જીવણવિજયજી મ. શું કળશ (રાગ ધન્યાશ્રી; ગાયો ગાયો રે– એ દેશી) ગાયા ગાયા રે, મેં તો જિન-ગુણ રંગે ગાયા | અવિનાશી પ્રભુ! ઓળગ કરતાં, આનંદ અંગ ઉપાયા –મેં ||૧|| ધ્યાન ધરીને જિન ચોવીશે, જેહ નરે નિત્ય ધ્યાયા ! પરગટ પંચમગતિના ઠાકુર, તે થયા તે જ સવાયા રે–મેં //રાઈ આ-ભવ પરભવ વળીય ભવોભવ, અનંત અનંત જિનરાયા અનંત લીલામેં જે જઈ વસિયા, તે મારે મન ભાયા રે–મેં રૂા. મુનિ શશિ-શંકર-લોચન-પર્વત વર્ષ સોહાયા | ભાદો માસની વદિ આદ્યા ગુરુ, પૂર્ણ મંગલ વરતાયા રેમેં //૪ll. રાણકપુર મેં રહીય ચોમાસું, જગ જસ પડહ વજાયા | દિન દિન ચડત કલા થઈ જાણો, હૃદય-કમલ જિન ધ્યાય –મે //પા ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક, શ્રી હીરવિજય-સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક, જયવિજય જસ લાયા રે–મેં //દી શિષ્ય સુખંકર નિત્યવિજય બુધ, જીવવિજય સુપસાયા | જીવણવિજયે જિન ચોવીસે ગાતાં નવનિધિ પાયા રે – મેં //શા. ૧. સેવા ૨. સાક્ષાત ૪૪)

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100