Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 89
________________ ધ્યાન કુસુમ ઈહાં પાથરી રે, સાચી સમતા સેજ રે-સુખol ઈમાં આવી પ્રભુ બેસીએ રે, કીજે નિજ ગુણ તેજ રે–ગુણll મન મંદિર જો આવશ્યો રે, એક વાર ધરી પ્રેમ રે-સુખol. ભગતિ-ભાવ દેખી ભલો રે, જઈ શકશ્યો તો કેમ રે ! ગુણ /લો અરજ સુણી મન આવીયા રે, વીર-જિણંદ મયાલ રે-સુખol ઓચ્છવ રંગ વધામણાં રે, પ્રગટ્યો પ્રેમ વિશાલ રે–ગુણol ૧૦ના અર્ધપાઘ કરૂણા ક્ષમા રે, સત્ય વચન તંબોલ રે-સુખol ધરશું તુહ સેવા ભણી રે, અંતરંગ રંગ રોલ રે–ગુણoll૧૧ાા હવે ભગતિ રસ રીઝિયો રે, મત છોડો મન ગેહ રે-સુખol નિરવહનો રૂડી પરે રે, સાહિબ સુગુણ સનેહ રે-ગુણoll૧૨ા ભમર સહજ ગુણ-કુસુમનો રે, અમર મહિત જગનાથ રે-સુખol જો તું મનવાસી થયો રે, તો હું હુઓ સ-નાથ રે–ગુણoll૧૩. શ્રી નયવિજય વિબુધ તણો રે, અરજ કરે ઈમ શીશ રે-સુખol રમજો મુજ મન મંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશ દિશ રે–ગુણoll૧૪ો. (૭૫)

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100