Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 74
________________ 2, કરમને જીતી રે જગતગુરૂ, કરમને જીતી કેવલી રે, વાસ્યો ભવ ભય મર્મ સત્તા ધર્મ બતાવીયો, એહવો ધર્મ વીર શિવ શર્મરે –સુણો, હું તુમ llી વીર ત્રિવિધ ગુણ રે જગતગુરૂ, વીર ત્રિવિધ ગુણ રાજતા રે, સેવું ચરણ-જુગ તુચ્છI સૌભાગ્યચંદ્ર સ્વરૂપ તે, દીઓ વીરજી વીરતા મુઝ રે સુણો, હું તુમIlણા Tી કર્તા શ્રી જશવિજયજી મ. (તારો હો તાર પ્રભુ! મુજ સેવક ભણી-એ દેશી) વીર વડ-ધીર મહાવીર મોટો પ્રભુ, પેખતાં પાપ સંતાપ નાશે | જેહના નામ ગુણ-ધામ બહુમાનથી, અ-વિચલ . લીલ હૈયે ઉલ્લાસ-વી૨૦૧ કર્મ-અરિ જીપતો દીપતો વીર ! તું, ધીર પરિષહ સહે મેતોલે છે સુરે બલ પરખીયો રમત કરી નિરખીયો, હરખીયો નામ મહાવીર બોલે-વીર ll રા/ સાપ ચંડકોશીયો જે મહા-રોષીયો, પોષીયો તે સુધા-નયન-પૂરી એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર-વીર. ૩. શૂલપાણિ-સુરને પ્રતિબોધીયો, ચંદના ચિત્ત ચિંતા નિવારી | મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને તેહ પામ્યા ભવ-દુઃખ પારી-વીર l૪ ગૌતમાદિકને જઈ પ્રભુ તારવા વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો . તેહ અગિયાર પરિવારશું બુઝવી, રૂઝવી રોગ-અજ્ઞાન મોટો-વીરnlીપી ૬૦)

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100