Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 84
________________ રજી કર્તા શ્રી પદ્યવિજયજી મ. રૂડી ને રઢિયાળી રે, વીર ! તારી દેશના રે | એ તો વલી જોજનમાં સંભળાય, સમકિત-બીજ આરોપણ થાય–રૂડી II પટ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાક્ષ તે હારી જાય, કુમતિ જનના મદ મોડાય-રૂડીellરા ચાર નિક્ષેપે રે સાત નર્ય કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત નિજ-નિજ ભાષાએ સહુ સમજાત-રૂડીell૩. પ્રભુજીને ધ્યાતાં રે શિવ પદવી લહે રે, આતમ-ઋદ્ધિનો ભોક્તા થાય, જ્ઞાનમાં લોકાલોક સમાય-રૂડીell૪ પ્રભુજી સરિખા હો ! દેશક કો નહિરે, એમ સહુ જિન-ઉત્તમ ગુણ ગાય; પ્રભુ-પદ-પને નિત્ય નિત્ય ધ્યાય-રૂડીull પા.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100