Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 77
________________ T કર્તા શ્રી ગુણવિલાસજી મ. (રાગ-જૈતાસીરી) મનમેં નિરમલ ભાવ નહી . સુર-નર-કિન્નર કોટિ નિસેવિત, "સો જિન સેલું સહી.-મનgl/૧il અદ્ભુત કાંતિ શાંતિરસ રાજિત, વસુરસ સંગ નહીં ! નિરદૂષણ ભૂષણ બિનુ ભૂષિત, અરવિછબી લાજત સહી–મન //રા/ ભવિજન-તારક શાસન જાકો, જાને સકલ મહી | ગુણવિલાસ મહાવીરકી મહિમા, કિસર્ષે જાન કહી ?–મન //૩ી ૧. તે ૨. સેવું ૩. નક્કી ૪. ધનનો રાગ ૫. સૂર્યની કાંતિ કર્તા: શ્રી જગજીવનજી મ.શિ (ઢાળ-ગરબાની) (હાં રે મુંને ધરમ જિર્ણોદશું – એ દેશી) હાં રે વાલો ! વીર-જિણેસર શિવસુખનો દાતાર જો, અનુભવ-રસનો સાગર ત્રિભુવનનો ધણી રે લો | હું તો કાલ અનંતો ભમતો ભવનિધિ માંહિ જો, પૂરણ સુકૃતે જાણી વાણી જિનતણી રે લો. ||૧|| હાં રે પ્રભુ ! જિન નિરખ્યાથી નાર્વે બીજા દાયજો, હરિહર બ્રહ્મ પુરંદર દેવા ઇણ મહી રે લો / પ્રભુ વીર-ગુણ રયણે રીઝવું મારું મનજો, દેવ અનેરા મન ભિતર રાચું નહીં રે લો. ||રા

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100