Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 80
________________ T કર્તા શ્રી રામવિજયજી મ. જો ના રે પ્રભુ ! નહીં માનું ! નહીં માનું અવરની આણ , ના રે પ્રભુ ! નહીં માનું ! મહારે હારું વચન પ્રમાણ–ના રેડ III હરિ-હરાદિક દેવ અને રા, તે દીઠા જગમાંય રે | 'ભામિની-ભ્રમર-ભ્રકુટીએ ભૂલ્યા, તે મુજને ન સુહાય–ના રે, રા. કેઈક રાગી ને કે ઈક બી, કેઈક લોભી દેવ રે | કેઈક મદ-માયાના ભરિયા, કિમ કરીએ તસ સેવ ? ના રે //૩ મુદ્રા પણ તેહમાં નવિ દીસે, પ્રભુ! તુજ મહિલી તિલ-માત્ર રે જે દેખી દિલડું નવિ રીઝે !, શી કરવી તસ વાત ?ના રેડ III તું ગતિ ! તું અતિ ! તું મુજ પ્રીતમ ! જીવ-જીવન આધાર રે ! રાત-દિવસ સુપનાંતર માંહી, તુંહી હારે નિરધાર-ના રે//પા અવગુણ સહુ ઉવેખીને પ્રભુ ! સેવક કરીને નિહાલ રે ! જગબંધવ એ વિનતી મ્હારી, મારાં સવિ દુઃખ દૂરે ટાળ–ના રેડ llll ચોવીશમાં પ્રભુ ત્રિભુવન-સ્વામી ! સિદ્ધારથના નંદ રે ! ત્રિશલાજીના નાનડીયા પ્રભુ ! તુમ દીઠ અતિથી આનંદના રેડ III સુમતિવિજય કવિરાયનો, રામવિજય કરજોડ રે | ઉપકારી અરિહંતજી ! માહરા, માહરા ભવોભવનાં બંધ છોડ–ના રેડ IIટા ૧. સ્ત્રીની ભમરા જેવી કાળી ભ્રકુટિથી

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100