Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 79
________________ T કર્તા: શ્રી યશોવિજયજી મ. (રાગ-કાફી હુસેની) (રાગ કાનડો-યા ગતિ કૌન હે સખી! તોરી-એ દેશી) સાહિબ ધ્યાયા મન-મોહના નમો હના ! જગ-સોહના, ભવિ બોહના-સાહિબ ધ્યાયા ૧|| આજથે સફલ મેરે, માનું ચિંતામણિ પાયા | ચોસઠ ઇન્દ્ર મિલીય પૂજયો, ઇંદ્રાણી ગુણ ગાયા-સાહિબ //રા જનમ મહોત્સવ કરે દેવ, મેરૂ-શિખર લે આયા ! 'હરિ કે મન સંદેહ જાની, ચરણે મેરૂ ચલાયા-સાહિબ૦ / ૩ અહિ-વેતાલરૂ૫ દાખી, દેવે ન વીર ખોભાયા | પ્રગટ ભયે પાય લાગી, વીર નામે બુલાયા-સાહિબ૦ //૪ ઇંદ્ર પૂછે વીર કહે, વ્યાકરણ નીપાયા | મોહર્થે નિશાલ-ઘરને યુંહી વીર પઢાયા-સાહિબo //પા. વરસી દાન દઈ ધીર, લેઈ વ્રત સહાયા | સાલ-તલું ધ્યાન ધ્યાતા ઘાતી ઘન ખપાયા–સાહિબ૦ ૬. લહી અનંતજ્ઞાન આપે, રૂપે ઝગમગાયા | જશ કહે હમ સોઈ વીર, જયોતિસું જ્યોતિ મિલાયા–સાહિબ IIછા. ૧. ઇંદ્રના ( ૬૫ )

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100